એના માટે.........

આજે જ્યારે ચારો તરફ નફરત જ ઉગી  રહી છે...

ત્યારે......એ જ હ્રદય ના ખૂણા માં હું અચાનક જ અનુભવું  છું તારો નિર્મળ  પ્રેમ...


*જેવી રીતે ગરમ... ભયંકર બેકાર જમીનમાં....


ઉગી આવે છે...... કોમળ.... પાંદડા અને ફુલ...

એવી જ રીતે મારી આંખોમાં ઉગી  આવી છે તું😍


કરણ



#કંઈ પણ😍😍
KARAN

budding law student...❗❗a poet by soul❤and writer by heart☝��

ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું