જ્યારે ના મળી શાંતિ મંદિર માં.......☝🏻
તો અમે દરગાહ તરફ પ્રયાણ કર્યું...
જ્યારે ત્યાં પણ આત્મા ને ખાલીપણું મહેસૂસ થયું....☝🏻
તો અમે અંદર વસેલી દુનિયા માં ડોકિયું કર્યું..
અહીંયા જ પામ્યા અમે પ્રમાણ પ્રેમ ના.....❤❤❤❤❤❤❤
અને જોઈ દિલ ની દિવાળી....❤❤❤❤❤❤❤