જી હા હું એક મજુર છું....

તમે પણ પકડો મારો હાથ🤝🏻

ત્યારે ધ્યાનથી જોજો☝🏻

મારી આ મેલી હથેળીને✋🏻.

મારા હાથ.... માં 

નસીબની નહીં.....☝🏻



પરંતુ બધી જ.....

મહેનતની ઊંડી રેખાઓ જોવા મળશે☝🏻



મારુ અસ્તિત્વ જ જગતના ઉત્થાન અને નિર્માણ માટે થયું છે....


કેમકે હું કાયમ એક મજૂર છું..☝🏻🤷🏻‍♂✅



KARAN

budding law student...❗❗a poet by soul❤and writer by heart☝��

ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું