The Spy
આ વેબ સીરીઝ NETFLIX પર ઉપલબ્ધ છે,અને હિન્દી ભાષા માં પણ છે.
આ ઇઝરાયેલી વેબ સીરીઝ “રીયલ ઇન્સીડેન્ટ” પર આધારિત છે.
આ સીરીઝ ઇઝરાયેલ ના એ હીરો પર છે જે 1961 થી લઇ ને 1965 સુધી એક જાસુસ બની ને
આર્જેટીના અને સીરીયા માં રહ્યો હતો.
ઇઝરાયેલી ઈન્ટેલીજન્સ એજન્સી “મોસાદ” પાસે જયારે આ કામ માટે કોઈ માણસ નહોતો ત્યારે એમણે
“એલી કોહેન” નું રીજેક્ટ થયેલું ફોર્મ જોયું અને એને ઉતાવળ માં જ ટ્રેનીગ આપી ને સીરીયા રવાના
કરી આપ્યો.
એલી ત્યાં “કામેલ” નામ રાખી ને એક બીઝનેસમેન તરીકે ગયો હતો.મોસાદ ને એલી
તરફ થી કોઈ ખાસ આશા નહોતી. પરંતુ એલી એક જનુની છોકરો હતો,જે ઘણી બધી વાર પોતાના
જીવ ના જોખમે પણ પોતાના દેશ માટે એ કામ પણ કરી આપતો હતો જે એને સોપવામાં ના આવ્યા
હોય, એલી એ ઘણા ઇઝરાયેલી લોકો નો જીવ બચાવ્યો.એની સાથો સાથ એલી ની પર્સનલ લાઈફ નો
સંઘર્ષ પણ આ વેબ સીરીઝ માં જોવા મળે છે.
એલી ની પત્ની એકલી જ ત્રણ બાળકો નું ભરણપોષણ
કરે છે. એકવાર તો એવું બને છે કે એલી જયારે પોતાની ઘરે એક મિશન પૂરું કરી ને ઘરે પાછો આવે
છે ત્યારે એના બાળકો પણ એલી ને નથી ઓળખી શકતા.
એલી “કામેલ” બની ને ખુબ જ ઓછા સમય માં પોતાના સંપર્કો સીરીયા ના ટોપ રેન્ક ના આર્મી
અધિકારીઓ અને પોલીટીકલ નેતા ઓ સાથે વિકસાવે છે.રાતો રાત સીરિયા માં સતાપલટો કરાવા
માં પણ એનો હાથ હોય છે.
એટલું જ નહિ ....
એલી એ “કામેલ” બની ને...સીરીયન પ્રેસીડેન્ટ નો એટલો વિશ્વાસ જીતી લીધો હતો કે એને નેશનલ
સિક્યુરિટી એડવાઇઝર પણ બનાવવા માં આવે છે.
જો તમને આવા પ્રકાર ની સાહસ,દેશભક્તિ તેમજ રોમાંચ થી ભરપુર વેબ સીરીઝ જોવી
ગમે છે તો તમારે આ જરૂર જોવી જોઈએ.
Netflix
The spy...
🏹 KARAN
karandodia8162@gmail.com

Check out 'hacksaw ridge' if u like war movies..
જવાબ આપોકાઢી નાખોBut watch it in english only..otherwise it ll lose effectiveness..