અબ્રાહમ લિંકન........
(ઉપરના ફોટામાં અબ્રાહમ લિંકન)
આ નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે☝🏻🤷🏻♂
અમેરિકાના 16 માં રાષ્ટ્રપતિ
...
અને દુનિયાના સૌથી સારા અને હોશિયાર રાષ્ટ્રપતિ..... એમની ગણના અમેરિકાના સૌથી સારા અને હોશિયાર રાષ્ટ્રપતિ તરીકે જ નહીં☝🏻
પરંતુ સમગ્ર વિશ્વમાં જે લોકો સફળતા મેળવવા માટે અથાક પ્રયત્ન કરી રહ્યા છે એમના પ્રેરણા સ્ત્રોત તરીકે પણ થાય છે....☝🏻🔌🔌🔌🔌🔌
અનેકવાર અસફળ થયા પછી પણ થાક્યા વિના સખત પરિશ્રમથી.... જે પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય તેની પ્રેરણા અબ્રાહમ લિંકન પૂરી પાડે છે.
અબ્રાહમ લિંકન 1860 માં અમેરિકાના 16 માં રાષ્ટ્રપતિ બન્યા હતા....
રાષ્ટ્રપતિ બન્યા ના તરત જ એક મહિના પછી અમેરિકામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું.
જેમાં 6 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા...☝🏻☝🏻☝🏻
તમામ મુશ્કેલીઓ અને અશાંતિ ભર્યા વાતાવરણ વચ્ચે પણ આ ગૃહ યુદ્ધ ને શાંત કરવામાં અને જીતવામાં સફળ રહ્યા હતા....
આ માટે તેમણે ખૂબ જ ધીરજ પૂર્વક અને શાંતિપૂર્વક અને કુનેહપૂર્વક કામગીરી કરી હતી.
આ ગૃહ યુદ્ધ જીત્યા પછી એમણે સૌ પ્રથમ ગુલામી પ્રથા ને ગેરકાયદેસર જાહેર કરી, ગુલામી પ્રથા ને નાબૂદ કરી હતી.
માનવ અધિકારોના સંરક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ પગલું હતું.☝🏻❤❤❤❤❤
આ ગુલાબી આ પ્રથાને નાબુદ કરીને તેમણે લાખો ગુલામ લોકોને, તેમના માલિકોની જેમ જ મહત્વપૂર્ણ એવો માનવ અધિકાર આપ્યો હતો.
આજે આ બ્લોગના માધ્યમથી આપને એક એવો રસપ્રદ કિસ્સો કહેવા જઈ રહ્યો છું કે અબ્રાહમ લિંકન સાથે સંકળાયેલો છે.
ખરેખર થયું એવું કે.........
રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તેઓ બે વાર સેનેટની ચૂંટણી હારી ચૂક્યા હતા👎🏻👎🏻👎🏻👎🏻👎🏻
ત્યારબાદ અબ્રાહિમ લિંકન અને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી.
અબ્રાહમ લિંકન દેખાવમાં ખુબ દુબળા અને પાતળા હતા....
(દુબળા પાતળા અબ્રાહમ લિંકન)
જ્યારે પ્રથમવાર રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેઓ ચૂંટણી પ્રચાર કરીને પોતાના ઘરે આવ્યા.
ત્યારે તેમને એક પત્ર ✉મળ્યો.
(પત્રનો એ ભાગ જેમાં અબ્રાહમ લિંકનને
દાઢી રાખવાની સલાહ અપાય છે.)
એમાં 11 વર્ષની Grace Bedel એ લખ્યું હતું...
"ડીયર અબ્રાહમ લિંકન......
તમારો ચહેરો ખૂબ જ પાતળો અને દુબળો છે. જો તમે દાઢી રાખવાનું શરૂ કરી દેશો... તો તમે ખૂબ જ સારા લાગશો. મોટાભાગની મહિલાઓને દાઢી-મૂછ ગમે છે. જો તમે દાઢી મુછ રાખશો તો તે પોતાના પતિને પણ તમને વોટ આપવાનું કહેશે.☝🏻
અને જો તમને વધુમાં વધુ વોટ મળશે તો તમે રાષ્ટ્રપતિ બની શકશો."
(અબ્રાહમ લિંકન ને ઉદ્દેશીને લખાયેલો પત્ર)
એ ચૂંટણીમાં અબ્રાહમ લિંકન રેકોર્ડ બ્રેક મતો થી. રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા.✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻
એ છોકરીની વાત અબ્રાહમ લિંકન ને એટલી પસંદ આવી..... કે પછી તેઓ કાયમ માટે દાઢી રાખવા માંડ્યા.
તેઓ એવા અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ હતા કે જેમની દાઢી હતી.
(દાઢી.... અબ્રાહમ લિંકન માટે નસીબદાર પુરવાર થઈ
ઉપરનો ફોટો જ્યારે તેમણે દાઢી વધારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત્યા)
કોણ હતાં. અબ્રાહમ લિંકન❓❓❓❓❓❓
એક ગરીબ પરિવારમાં જન્મથી લઇ અને અમેરિકાના રાષ્ટ્રપતિ સુધીની અબ્રાહમ લિંકનની સફર ખૂબ જ મુશ્કેલી ભરી અને સંઘર્ષ કરી હતી.
અબ્રાહમ લિંકન જ્યારે નાના હતા ત્યારે તેમની માતાનું મૃત્યુ થયું, સાવકી માતાએ તેમનો ઉછેર કર્યો. ખૂબ જ ગરીબ પરિવારમાંથી હોવાના કારણે તેમણે અનેક પ્રકારની નોકરીઓ કરવી પડેલી ...
જેમાં અનાજની દુકાનમાં સહાયક થી લઈ અને લોખંડ ના ઓજારો બનાવતા કારખાનામાં મજૂરી તરીકેની નોકરી ઉપરાંત પૈસા માટે ક્યારેક એમને કુસ્તી પણ લડવી પડતી.
આમ છતાં પણ એમણે ભણવાનું ચાલુ રાખ્યું.
અબ્રાહમ લિંકન કપડાની દુકાનમાં કામ કરતા હતા, અને કપડાંનો ઢગલો માથા પર રાખી અને ગણીતના દાખલાઓ સરળતાથી ગણતા હતા. આ દરમિયાન તેમણે કાયદાનો અભ્યાસ ચાલુ કર્યો.
અબ્રાહમ લિંકનના મહાન વિચાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
📌 અબ્રાહમ લિંકન કહેતા
હતા "કે જ્યારે હું સારું
કરું છું, ત્યારે હું સારો
અનુભવ કરું છું☝🏻,
જ્યારે હું ખરાબ કરું છું,
ત્યારે હું ખરાબ અનુભવ
કરું છું. આ જ મારો ધર્મ
છે.
📌 "દુનિયાનો દરેક વ્યક્તિ
પરેશાનીનો સામનો
કરી શકે છે☝🏻 જો
તમે તેનું ચારિત્ર્ય
જાણવા માંગતા
હોય તો તેને સત્તા
સોંપી દો."
📌 "એ વાત યાદ રહે કે
તમારો સંકલ્પ જ
તમારી ધ્યેય પ્રાપ્તિ
માટે મહત્વનો છે.
IMAGE SOURCE:
Mashble
🏹 Karan
karandodia8162@Gmail.com