2015માં બિહારના ગયા નજીક આવેલા "Gehlaur" ગામના દશરથ માંઝી ના સંઘર્ષ પરથી એક બાયોગ્રાફી ક ફિલ્મ બનેલી......"Manjhi – The Mountain Man"
જેમાં ફિલ્મ ના નાયક ફક્ત કોદાળી અને પાવડા દ્વારા અન્ય કોઈપણ વ્યક્તિ કે સરકાર કે ટેકનોલોજી ની મદદ વિના ખૂબ જ મોટો કહી શકાય તેવો રસ્તો બનાવે છે....
આ ફિલ્મમાં તેની સંઘર્ષની દાસ્તાન રજૂ કરવામાં આવી છે...
આજે આ બ્લોગના માધ્યમથી જાણો આવી જ બીજી એક વ્યક્તિ વિશે..... ..
દશરથ માંઝીને બધાં "માઉન્ટેન મેન"તરીકે ઓળખે છે.....☝🏻
આજના મારા બ્લોગ નાયકને સૌ "કેનાલ મેન" તરીકે ઓળખે છે☝🏻.
એક ફિલ્મ માં ગણેશ આચાર્ય નો ડાયલોગ હતો...
'अपन लोग इंसान नहीं
खेखड़े (गणेश केकड़े को खेखड़े ही कहते हैं) हैं खेखड़े, खेखड़ा टब से बाहर इसलिए नहीं निकल पाता क्योंकि कोई दूसरा खेखड़ा उसकी टांग खींच लेता है।'
ઓરિસ્સામાં એક ગામ છે
"बैतरनी", એ ગામમાં જો વરસાદના થાય તો સિંચાઇનું કોઈ જ સાધન ન હતું
ગામના લોકો કાં તો સરકારને જવાબદાર ગણાવતા અથવા તો ભગવાનને જવાબદાર ગણાવતા.
"દરેક ગામ અને દરેક
શહેરમાં એક વ્યક્તિ એવો હોય છે,
જેના વિચારો અલગ હોય છે,
જેના વિચારો પ્રગતિશીલ હોય છે,
જેના વિચારો ક્રાંતિકારી હોય છે."
આ જ ગામના એક વ્યક્તિની ધીરજ ખૂટી ગઈ.... અને એ મર્દ વ્યક્તિ ગામમાં કેનાલ લઈ આવવા માટે પહાડ તોડવા માટે નીકળી પડ્યો⛏⛏⛏
પહાડ😲😲😲😲😲
જી હા પહાડ....
એ મદદ માટે સરકારી કચેરીમાં ગયો ત્યાં એ ને ગાળો મળી.....
ભગવાન ને પ્રાર્થના કરી તો ભૂખમરો મળ્યો....
અને એટલે જ એકલો નીકળી પડ્યો કોદાળી અને પાવડો લઈને પહાડને તોડવા💪🏻💪🏻💪🏻💪🏻.
આખું ગામ અને એના ઘરવાળા પણ એની હાંસી ઉડાવતા રહ્યા. સતત ચાર મહિના સુધી ટાઢી રોટલી ખાયને પહાડને તોડવા તોડવાનું કામ જોરશોરથી અટક્યા વિના કરવા માંડ્યો. જે લોકો ત્યાંથી પસાર થતાં તે લોકો એને ટોણો મારી અને એની હાંસી ઉડાવતા.
પણ એ વ્યક્તિએ કોઈનું ના સાંભળ્યું.. એના ઉપર ઝનૂન સવાર હતું.
એમનું નામ છે.
"दाइतारी नायक"
2010 ની વાત છે જ્યારે એમના ભાઈ ને એમના સંતાનો એ નક્કી કર્યું કે હવે ગમે એમ કરીને
"दाइतारी नायक"ને પહાડ ઉપરથી પાછા લઈ આવવા
છે.
પહાડ પર પહોંચીને જોયું તો તેઓ"दाइतारी नायक"ના કામ થી મંત્ર મુગ્ધ થઇ ગયા હતા.
બસ પછી શું હતું❓❓❓❓🤷🏻♂💪🏻💪🏻💪🏻💪🏻💪🏻
તેમનો આખો પરિવાર પહાડને તોડવા માટેના કામમાં જોતરાઈ ગયો.
આ કામ કરતા તેમને ત્રણ વર્ષ લાગ્યા (2010 થી 2013).
કોઈપણ પ્રકારની સરકારની એક અન્ય લોકોની મદદ કે ટેકનોલોજી વિના એમણે ત્રણ કિલોમીટર લાંબી કેનાલ ખોદી નાખી.
એ લોકો જે"दाइतारी नायक"ની પીઠ પાછળ હસતા હતા.... તે લોકો પણ નમી ને તેને સલામ કરવા લાગ્યા.✌🏻✌🏻✌🏻✌🏻🙌🏻.
દૂર દૂરથી લોકો"दाइतारी नायक"ને મળવા આવવા માંડ્યા.
આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના રેડિયો શો "मन की बात"
ની શરૂઆત ના પ્રોગ્રામ માં
"दाइतारी नायक"ના વખાણ કરતાં કહ્યું કે ... .
"गले में हरा गमछा, आधी बांह की बनियान और नीचे कुछ लुंगी सी लिपटी हुई. उनकी पहचान बताते हुए लिखा है-
आदिवासी किसान, जिन्होंने अकेले बस एक कुदाल और बरमा के सहारे तीन किलोमीटर लंबी नहर खोद दी, ताकि एक पहाड़ी धार से उनके गांव में खेती और सिंचाई के लिए पानी जा सके."
એમના ભગીરથ 💪🏻 કાર્ય ને લીધે
100 એકર જેટલી ખેતીને સિંચાઈનું પાણી મળ્યું.✌🏻💪🏻👏🏻.
એમના આ ભગીરથ કાર્ય ને જોઇને ભારત સરકારે 2019માં એમણે પદ્મશ્રીથી પુરસ્ક્રૂત કર્યા.
એક માઉન્ટેન માંઝી હતા, અને આ કેનાલ મેન છે
અને અંતમાં કહેવા નો સારાંશ એટલો જ કે......
'जोदी तोर डाक शुने केओ न आशे, ताबे एकला चलो रे'
🏹 KARAN
karandodia8162@gmail.com